ઈન્ટર્નલ પરીક્ષા નોટીસ
B.A.-1 તથા M.A.-1ની ઈન્ટર્નલ પરીક્ષા તા.: 09-10-2026 ના રોજ શરુ થશે.
બેઠક વ્યવસ્થા, સમયપત્રકની વિગતો નીચે જણાવેલ લિંક પરથી મેળવી શકાશે.
સમય: ૦૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે
અગત્યની સૂચના: ઉપરોક્ત આંતરિક પરીક્ષાનો રી-ટેસ્ટ લેવાશે નહીં, જેની ખાસ નોંધ લેવી.
| MA-1 બેંચ લાઈન=બેઠક વ્યવસ્થા આંતરિક પરીક્ષા 09.10.26 | Download File |
| BA-1 બેંચ લાઈન=બેઠક વ્યવસ્થા આંતરિક પરીક્ષા 09.10.26 | Download File |
| MA-1 રૂમ નં.,બેઠક વ્યવસ્થા આંતરિક પરીક્ષા 9.10.26 | Download File |
| BA-1 રૂમ નં.,બેઠક વ્યવસ્થા આંતરિક પરીક્ષા 9.10.26 | Download File |
| MA-1 Internal exam Revised Schedule 9.10.26 | Download File |
| BA-1 Internal exam Revised Schedule 9.10.26 | Download File |